• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

600મી ટેસ્ટમાં ભારતનો વિજય : શ્રીલંકાને 165 રને હાર આપી

માનવ સુથારની મૅચમાં 10 વિકેટશ્રીલંકા બીજા દાવમાં 206 રને અૉલઆઉટ

દેવદત્ત પડિક્કલ પ્લૅયર અૉફ મૅચ

ગોલ, તા. 19 : ભારતીય ટીમે તેના 600મા ટેસ્ટમાં વિજય પ્રાપ્ત કર્યો છે. શ્રીલંકા વિરુદ્ધના પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ 165 રનની શાનદાર જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. બે મેચની શ્રેણીમાં ભારત 1-0થી.....