• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026

મહારાષ્ટ્રમાં 2.06 કરોડ મતદાર અપાત્ર ઠરવાની વકી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 19 : મહારાષ્ટ્રમાં મતદારયાદીઓના એસઆઈઆર (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રીવિઝન) અભિયાનમાં 2.06 કરોડ મતદાર અપાત્ર ઠરવાની શક્યતા નિર્માણ થઈ છે. એમાં સૌથી વધુ મુંબઈના 36 લાખ મતદારો અને થાણે જિલ્લાના 28 લાખ મતદારોનો......