વાહનચાલકોના રોષ બાદ આખરે જાગી મોદી સરકાર : વિચારણા શરૂ
નવી દિલ્હી, તા. 19 : દેશભરમાં ઇ-20 પેટ્રોલ (20 ટકા ઇથેનોલ મિશ્રિત ઇંધણ)ને લઈને વાહનચાલકોમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. આમ જનતાની ફરિયાદ છે કે, ઇ-20 ઇંધણના ઉપયોગથી વાહનોનું માઇલેજ ઘટી ગયું છે અને એન્જિનના......