ભારત અને પાકિસ્તાન વચ્ચે નવો તણાવ
ઈસ્લામાબાદમાં ભારતીય દૂતાવાસ બહારથી હટયા હતા બેરિકેડ્સ
નવી દિલ્હી, તા. 20 : ભારતે પાકિસ્તાન સામે એક મોટી કાર્યવાહી કરી છે. જેના હેઠળ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનથી બહારી સુરક્ષા ઘેરો હટાવી દેવાયો છે. ડિપ્લોમેટિક પરિસરની સુરક્ષા માટે મૂકવામાં આવેલા ટ્રાફિક બેરિકેડસ અને કોંક્રિટના......