• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

જુલાઈમાં ચાવીરૂપ ક્ષેત્રોનો વિકાસદર વધીને 5.4 ટકા થયો

નવી દિલ્હી, તા. 20 (એજન્સીસ) : દેશના આર્થિક વિકાસ અને ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે મહત્ત્વપૂર્ણ ગણાતા મુખ્ય ચાવીરૂપ ક્ષેત્રોની વૃદ્ધિ જુલાઈમાં વધીને 5.4 ટકા થઈ છે. જૂનમાં ક્ષેત્રોની વૃદ્ધિ સુધારેલા આંકડા મુજબ......