• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

સર્જિયો ગોરના કાશ્મીર વિશેના નિવેદનથી પાકિસ્તાન ભડક્યું

ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરનાં નિવેદન ઉપર પાકિસ્તાનમાં હંગામો મચ્યો છે. સર્જિયો ગોરે જમ્મુ કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો ગણાવતા પાકિસ્તાનનાં પેટમાં તેલ રેડાયું છે અને ઈસ્લામાબાદમાં અમેરિકી......