• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

અનૈતિક સંબંધોમાં ભત્રીજાએ કાકાને મારી નાખ્યા

મુંબઈ, તા. 20 : ખાર (પશ્ચિમ)માં કાકી સાથેના આડા સંબંધમાં અડચણરૂપ બનતા કાકાની સગીર ભત્રીજાએ નિર્મમ હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે લાશને બાંધકામ સ્થળે સિમેન્ટની થેલીઓ નીચે છુપાવી દેવામાં.....