• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

મહારાષ્ટ્રમાં છૂટક ખાદ્યતેલના વેચાણ પર પ્રતિબંધ

એફડીએની લોકોને પણ છૂટક તેલ ખરીદવાની અપીલ

મુંબઈ, તા. 20 : દૂધ, ડેરી ઉત્પાદનો તેમ પેકેજ્ડ અને હૉટેલ-રેસ્ટોરાના ભેળસેળયૂક્ત ખાદ્ય પદાર્થો અને વ્યંજનો વિરૂદ્ધ કડક કાર્યવાહી બાદ એફડીએના કમિશનર તુકારામ મુંઢેએ બજારમાં મળતા ભેળસેળયૂક્ત છૂટક ખાદ્યતેલના વેચાણ ઉપર પ્રતિબંધ.......