2025માં રેકૉર્ડ 20,138 ટ્રાન્સપ્લાન્ટ: પાંચ લાખ લોકોના અંગદાનના શપથ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : અકસ્માત પછી કે બીજી કોઈ બીમારીમાં દરદીને અવયવ મેળવવાનો પડકાર હોય છે, ત્યારે ભારતમાં ગયા વર્ષે રેકૉર્ડ 20,138 ટ્રાન્સપ્લાન્ટ થયા હોવાની માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યપ્રધાન અનુપ્રિયા પટેલે સંસદમાં......