§ સૂર્યમાળામાં ચંદ્રોની રેસની અદભુત શોધ
નવી દિલ્હી, તા.12 : જયુપિટર
એટલે કે ગુરુ ગ્રહે મૂન કિંગનું ટાઈટલ ગુમાવ્યું છે. હવે સોલાર સિસ્ટમનો નવો મૂન કિંગ
શનિ ગ્રહ છે. વૈજ્ઞાનિકોએ શનિ ગ્રહના ચક્કર લગાવતાં 128 નવા ચંદ્ર (એટલે કે ઉપગ્રહ)ની
શોધ કરી છે. આ રીતે સોલાર સિસ્ટમમાં ચંદ્રો વચ્ચે ચાલી રહેલી રેસમાં શનિ ગ્રહને અજેય
સરસાઈ….