• શનિવાર, 19 એપ્રિલ, 2025

`પેપર લીક' યુવાનો માટે ઘાતક પદ્મવ્યૂહ : રાહુલના પ્રહાર

નવી દિલ્હી, તા. 14 : વિપક્ષી નેતા અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં પેપરલીકને દેશના યુવાનો માટે સૌથી ઘાતક પદ્મવ્યૂહ અને પદ્ધતિસરની નિષ્ફળતા ગણાવી હતી. પેપર લીક સાથે જોડાયેલી એક પોસ્ટને `એક્સ' પર શેર કરતાં લખ્યું હતું કે, છ રાજ્યમાં 85 લાખ વિદ્યાર્થીનું ભાવિ જોખમમાં છે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ