§ સાત કીમતી ધાતુ આપવા પર રોક મૂકી દીધી
વોશિંગ્ટન,
તા. 14 : ચીન-અમેરિકા વેપાર યુદ્ધ વકરતું જઇ રહ્યું છે. ડ્રેગને જગત જમાદારને સાત
કિંમતી ધાતુ પૂરી પાડવા પર રોક મૂકી દીધી હતી. સાથે કાર,
ડ્રોનથી માંડીને રોબોટ તેમજ મિસાઇલ એસેમ્બલ (જોડવા) કરવા
માટે જરૂરી ચુંબકોના શિપમેન્ટ પણ ચીની બંદરો પર રોકી દેવાયાં હતાં. આ તમામ સામગ્રી
ઓટોમોબાઇલ્સ…..