અમદાવાદ, તા. 10 : ભારતના બીજા સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કુલ 10.41 કરોડ રૂપિયાનું વેતન મળ્યું છે. આ વેતન દેશના મોટા ભાગના ઉદ્યોગપતિઓ અને અદાણી ગ્રુપના મુખ્ય અધિકારીઓ કરતાં ઓછું છે. અદાણી જૂથના તાજેતરના વાર્ષિક અહેવાલ પ્રમાણે 62 વર્ષીય અદાણીએ.....