વોશિંગ્ટન, તા. 7 : અમેરિકામાં શટડાઉનને 37 દિવસ થયા છે, જેની સૌથી વધારે અસર હવાઈ યાત્રા પર પડી રહી છે, જેનાં પગલે હજારો યાત્રીઓ પરેશાન છે. અમેરિકામાં 700થી વધુ ઉડાન અત્યાર સુધીમાં રદ થઈ ચૂકી છે. જો કે, આંતરરાષ્ટ્રીય ઉડાનો ઉપર એની અસર હજુ સુધી વર્તાય નથી. સંઘીય ઉડ્ડયન પ્રશાસને ગુરુવારે ઘોષણા કર્યા બાદ શુક્રવારથી દેશનાં….