સ્વતંત્રતાની ચળવળના ઉદ્ઘોષ રાષ્ટ્રગાનની સાર્ધ શતાબ્દી
ટપાલ ટિકિટ અને
સિક્કાના લોકાર્પણ સાથે એક વર્ષનો સ્મરણોત્સવ જાહેર
આનંદ કે. વ્યાસ
તરફથી
નવી દિલ્હી, તા.
7 : દેશની સ્વતંત્રતા ચળવળનો ઉદ્ઘોષ બનેલું રાષ્ટ્રગીત વંદે માતરમ્ ભારત માતાની આરાધનાની
જીવતી કવિતા છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે માતરમ્નાં 150 વર્ષ (સાર્ધ શતાબ્દી)ની
ઉજવણીના અવસરે જણાવ્યું હતું. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં
વડા પ્રધાને વંદે માતરમ્નાં દોઢસો…..