વિપક્ષ શાસિત રાજ્યોને પણ તપાસની મંજૂરી આપવા કહ્યું : આરબીઆઈને નોટિસ
નવી દિલ્હી, તા.
1 : દેશભરમાં ડિજીટલ અરેસ્ટના નામે ખુબ છેતરપિંડી થઈ છે. પોલીસ અધિકારી, કમિશનર, સીબીઆઈ,
ઈડી જેવી એજન્સીના નામે લોકોને ડિજીટલ અરેસ્ટની ધમકી આપવામાં આવે છે અને બચવાના નામે
લાખો કરોડો રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આવા બનાવો ઉપર સુપ્રીમ કોર્ટે કડક વલણ
અપનાવ્યું છે અને….