શિવગંગા, તા. 1 : તમિલનાડુના શિવગંગામાં બે બસની આમનેસામને ટક્કર થઈ હતી. જેમાં 11 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં 60 યાત્રી ગંભીર રીતે ઘાયલ હોવાના પણ અહેવાલ સામે આવ્યા હતા. મળતી વિગત પ્રમાણે પિલ્લૈયારપટ્ટીથી પાંચ કિમી દુર તિરુપત્તુર વિસ્તારમાં અકસ્માત થયો હતો. આ બનાવમાં ઘાયલોને નજીકની….