રોહિંગ્યાના મુદ્દે નારાજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર-અરજદારને કર્યા સવાલ
નવી દિલ્હી, તા.2 : રોહિંગ્યા સમુદાયથી જોડાયેલા એક કેસની સુનાવણી દરમ્યાન સુપ્રીમ
કોર્ટે આજે કેન્દ્ર સરકાર અને અરજદાર બંનેને આકરા સવાલ કર્યા હતા. અદાલતે સ્પષ્ટ કર્યું
હતું કે રોહિંગ્યાઓની કાનૂની સ્થિતિ નક્કી કર્યા વિના તેમના અધિકારો પર ચર્ચા થઈ શકે
નહીં. કોર્ટે સરકાર પાસેથી જવાબ માગ્યો હતો કે શું કેન્દ્ર સરકારે તેમને…..