• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

વડા પ્રધાન કાર્યાલય હવે `સેવાતીર્થ'

રાજભવનોનાં નામ બદલીને લોકભવન કરાયાં

નવી દિલ્હી, તા. 2 : કેન્દ્ર સરકારે મંગળવારે એક નિર્ણય લઇને વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)નું નામ બદલીને સેવાતીર્થ કરવાની જાહેરાત કરી છે. સાથે જ કેન્દ્રીય સચિવાલય અને રાજભવનોના નામ પણ બદલવાનો નિર્ણય કર્યો છે, હવે સરકારે દેશભરમાં દરેક રાજ્યના રાજભવનોના નામ બદલીને લોકભવન કરાશે. પીએમઓ હવે સેવાતીર્થ…..

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ