• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

જનરલ મુનીર હવે પાક. સેનાના સીડીએફ : અસીમિત શક્તિ મળી

ઈસ્લામાબાદ, તા. 5 : પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને ઔપચારિક રૂપથી નવા પદ ચીફ ઓફ ડિફેન્સ ફોર્સ ઉપર નિયુક્ત કરી દેવામાં આવ્યો છે. પદ ગયા મહિને સેનાની ત્રણેય પાંખ વચ્ચે સમન્વય સુનિશ્ચિત....