• શનિવાર, 06 ડિસેમ્બર, 2025

રિઝર્વ બૅન્કે રેપો રેટ 0.25 ટકા ઘટાડી 5.25 ટકા કર્યો

રિટેલ ફુગાવો ઘટીને બે ટકા થવાનો અંદાજ

ઐનવી દિલ્હી , તા. 5 (એજન્સીસ) : રિઝર્વ બૅન્કની મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) આજે રેપો રેટ 25 બેઝિસ પોઇન્ટ (બીપીએસ) 5.5 ટકા ઉપરથી ઘટાડી 5.25 ટકા કર્યો હોવાની જાહેરાત આરબીઆઇના ગવર્નર.....