• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

`ચાપલૂસ' પાકને ટ્રમ્પનો આંચકો

પાકિસ્તાનનો પ્રવાસ ન કરવા અમેરિકનોને સલાહ

વોશિંગ્ટન, તા. 29 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાત-દિવસ પોતાની ચાપલૂસી કરતાં પાકિસ્તાનને આંચકો આપ્યો છે. ટ્રમ્પ પ્રશાસને પોતાના નાગરિકોને ખાસ એડવાઈઝરી જારી કરતાં કહ્યું છે કે, પાકિસ્તાન જતા....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ