• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

જરદાલુના માલભરાવાથી વેપારીઓ પરેશાન, ભાવ 30થી 60 ટકા ઘટ્યા

કલ્પેશ શેઠ તરફથી

મુંબઈ, તા. 30 : વૈશ્વિક સ્તરે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેરિત ઉથલપાથલથી સર્જાયેલા ડામાડોળ માહોલના કારણે અફઘાનિસ્તાનથી થતી ડ્રાયફ્રુટની આયાત અનિયમિત થતાં જરદાલુ સહિતના વિવિધ સૂકામેવાના વેપારીઓ પરેશાન.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ