• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

રાહુલ ગાંધી ઇમાનદાર નેતા; થરૂર

નવી દિલ્હી, તા. 30 : કોંગ્રેસ વિરોધી વલણવાળાં નિવેદનો કરતા રહેલા શશી થરૂરના સૂર બદલ્યા છે. કોંગ્રેસ સાંસદે શુક્રવારે રાહુલ ગાંધીની ભારોભાર પ્રશંસા કરી હતી. થરૂરે કહ્યું હતું કે, રાહુલ એક ઇમાનદાર નેતા છે અને દેશમાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ