• મંગળવાર, 10 માર્ચ, 2026

કૂનો અભયારણ્યમાં પાંચ બચ્ચાંનો જન્મ : દેશમાં 53 ચિત્તા

શ્યોપુર, તા. 9 : મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં નામીબિયાની માદા ચિત્તા `જ્વાલા' પાંચ સ્વસ્થ બચ્ચાને જન્મ આપ્યા હતા. સાથે હવે ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા વધીને 53 થઈ ગઈ છે. સોમવારે મુખ્ય પ્રધાન......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ