• મંગળવાર, 05 મે, 2026

મમતા, સ્ટાલિનની હાર, પિનારાઇ વિજયન માંડ બચ્યા

ત્રણ મુખ્ય પ્રધાનોએ સરકાર ખોઈ, બેએ પોતાની સીટ પણ ગુમાવી

નવી દિલ્હી, તા. 4 : પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા એમાં ભાજપની ભગવી લહેરમાં ત્રણ રાજ્યોના સરકારની સાથે મુખ્ય પ્રધાનો પણ તણાઇ ગયા અને બે તો પોતાની સીટ ઉપર પણ ભૂંડી રીતે.......