છેલ્લી ફિલ્મ સિકંદર નિષ્ફળ જતાં હતાશ થયેલો સલમાન ખાન હવે નવા નવ દિગ્દર્શકો સાથે કામ કરતો થયો છે. અપૂર્વ લાખિયાની ફિલ્મ માતૃભૂમિ: મે વૉર રેસ્ટ ઈન પીસનું શૂટિંગ સલમાન ખાને પૂરું કર્યું છે અને હાલમાં તેણે એકશન ડ્રામા ફિલ્મ માટે વામશી પેડિપલ્લીના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મનું શૂંટિંગ પણ શરૂ કર્યું.....