સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન નામંજૂર કરતા અંતે સરેન્ડર થવું પડયું
અમદાવાદ, તા. 1 : પાટણના
બહુચર્ચીત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એમબીબીએસના ત્રણ વિદ્યાર્થીઓના
ગુણ કૌભાંડ મામલે આખરે ડો. કનુ ચૌધરીના સેશન્સ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
છે. આ કૌભાંડમાં હવે મોટા ખુલાસા થવાની સંભાવના છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં
વર્ષ 2018માં....