• શનિવાર, 02 મે, 2026

વિદેશથી 104 ટન સોનું પરત લવાયું, આરબીઆઇનો રિપોર્ટ

નવી દિલ્હી, તા. 1 : વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ સહિતના સંકટ વચ્ચે દુનિયાભરમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. વિશ્વના વિવિધ દેશો વિદેશોમાં સુરક્ષિત રાખેલું પોતાનું સોનું હવે પોતાના જ દેશમાં પાછું લાવી રહ્યા છે. અત્યાર સુધી લંડન અને ન્યૂયોર્ક જેવા શહેરોની બેંકોમાં સોનું સુરક્ષિત મનાતું હતું, તેને હવે પેક કરીને સ્વદેશી....