• શનિવાર, 02 મે, 2026

વસ્તી ગણતરી માટે સ્વ-ગણનાનો પ્રારંભ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 1 : મહારાષ્ટ્રમાં વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં સ્વ-ગણના આજથી શરૂ થઈ છે તે 15મી  મે સુધી ચાલશે. ઘર-યાદી અને ઘર ગણતરીનું કામ 16મી મેથી 14મી જૂન સુધી કરવામાં આવશે એમ રાજ્યના ચીફ પ્રિન્સિપલ સેશન્સ અૉફિસર ડૉ. નિરૂપમા ડાંગેએ જણાવ્યું છે. ડૉ. ડાંગેએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગઈકાલે....