• શનિવાર, 02 મે, 2026

ગૌતમભાઈ અદાણી દ્વારા સ્થાનિક નોકરીઓ સાથે સારું જીવન અને સન્માન સાથે ગ્રુપના વિકાસને વેગ આપવાની હિમાયત

અમદાવાદ, તા. 1 : અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીએ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસરે કામદારોના કલ્યાણ અને સ્થાનિક રોજગારને વધુ મહત્ત્વ આપતી નવી વ્યૂહરચના જાહેર કરી છે. અદાણીએ કહ્યું કે, અદાણી ગ્રુપના કર્મચારીઓ માત્ર નોકરી કરનારા નથી, પરંતુ તેઓ દેશના નિર્માણમાં મહત્ત્વનો ભાગ ભજવે....