ભાજપ બંગાળના તમામ અવૈધ પ્રવાસીઓને બાંગ્લાદેશ ધકેલશે તેવો ડર
કોલકાતા, તા. 1 : પશ્ચિમ
બંગાળમાં આગામી ચોથી મેના રોજ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવવાનું છે. આ પહેલા બંગાળ
મુદ્દે બંગલાદેશમાં પણ ખલબલી મચેલી છે. એક બંગલાદેશી સાંસદ દ્વારા બંગાળના પરિણામ અંગે
ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે જો ચાર મેના રોજ ભાજપ સત્તામાં આવશે
તો બંગલાદેશ માટે....