અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : પહેલી
એપ્રિલથી દેશમાં સોનાની આયાત અટકી પડી છે. બજારમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સોનાની
આયાત પર જે ડયૂટી લાગે છે એની મુક્તિ માટેનું નોટિફિકેશન સરકારે જારી નથી કર્યું એના
પગલે નવા નાણાકીય વર્ષના પ્રારંભની પહેલી એપ્રિલથી સોનાની આયાત અટકી પડી છે. આ ઉપરાંત
સરકારે સોનાની આયાત માટે બૅન્કોને....