થોડા વર્ષો પહેલાં œડાન્સ નંબરની તૈયારી દરમિયાન અભિનેત્રી રિચા ચઢ્ઢા કઝાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી ઓલ્ગા મેઓસ પાસેથી ટ્રાઈબલ બેલી ડાન્સ શીખી હતી. આની શરૂઆત તો માત્ર ભૂમિકાના ભાગરૂપે થઈ હતી પણ પછી તેને બેલી ડાન્સમાં રુચિ જાગી. આ ડાન્સ મુશ્કેલલ છએ અને તેમાં ચોક્કસ પ્રકારે શારીરિક વળાંકો....