અંડરપાસ માટેનાં ખોદકામ વખતે મળી આવ્યું : પ્રાચીન મંદિરની શક્યતા
ઉજ્જૈન, તા. 1 : અહીંના
મહાકાલ સંકુલમાં 1000 વર્ષ જૂનું શિવાલિંગ મળી આવતાં ટનલનું ખોદકામ બંધ કરી દેવામાં
આવ્યું છે. એક પ્રાચીન મંદિર ભૂગર્ભમાં દટાયેલું હોવાની શક્યતા છે. મહાકાલેશ્વર મંદિરના
ગેટ નંબર 4 પાસે અંડરપાસ માટે એક ટનલ ખોદવામાં આવી રહી હતી. તે દરમિયાન શિવાલિંગ અને
શિવ પરિવાર દર્શાવતા બે....