નવી દિલ્હી, તા. 1 : ભારતીય જનજીવન તાપતાંડવથી ત્રાહિમામ્ થઇ ઊઠયું છે, ત્યારે ઉકળાટ વચ્ચે આશ્વાસનરૂપ આગાહી કરતાં ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે શુક્રવારે કહ્યું હતું કે, મે મહિનામાં આખાં ભારતમાં સામાન્યથી વધુ વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. જો કે, પૂર્વ, પૂર્વોત્તર અને પૂર્વ-મધ્ય ભારતના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો....