• શુક્રવાર, 01 મે, 2026

વિતેલા જમાનાના કલાકારોની મદદ કરતાં સીએડબ્લ્યુટીની પ્રશંસા

રૂપેરી પરદે અભિનયના ઓજસ પાથરીને કલાકારો પ્રસિદ્ધિ અને સમૃદ્ધિ મેળવે છે. પણ મોટી ઉંમરે જયારે તેઓ કામ કરી શકતા નથી ત્યારે સંઘર્ષપૂર્ણ જીવન જીવવું પડે છે. આવા કલાકારો માટે દિલીપ કુમાર, સુનીલ દત્ત, મિથુન ચક્રવર્તી, જોની લીવર, આશા પારેખ જેવા કલાકારોએ સાથએ મળીને સિને આર્ટિસ્ટ વેલફેર એસોસિયેશન સીએડબલ્યુટીની....

ઇ-પેપરના નવા શુલ્ક