નવી દિલ્હી, તા. 30 : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાન (ડીઆરડીઓ)એ નૌકાદળની મદદથી બંગાળની ખાડીમાં પહેલીવાર હેલિકોપ્ટરથી બે ટૂંકી રેન્જની જહાજ નિરોધક મિસાઈલ લોન્ચ કરી હતી. થોડીક જ સેકન્ડના અંતરમાં બે મિસાઈલ છોડાઈ હતી. બન્નેએ સમુદ્રી જહાજના નીચેના ભાગ પર સટીક નિશાન લગાવ્યું....