• શુક્રવાર, 01 મે, 2026

મુંબઈમાં એપ્રિલમાં 13,864 પ્રૉપર્ટીનું રજિસ્ટ્રેશન થયું

સ્ટૅમ્પ ડયૂટીની આવક રૂા. 1121 કરોડ 

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : ગ્લોબલ પ્રોપર્ટી કન્સલ્ટિંગ કંપની નાઈટ ફ્રેન્કના રિપોર્ટ મુજબ એપ્રિલ 2026માં મુંબઈમાં પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન 6 ટકા વધીને 13,864 યુનિટનું થયું છે, જે એપ્રિલ 2025માં 13,080 એકમ જેટલું થયું હતું. એપ્રિલ 2026માં મુંબઈમાં પ્રોપર્ટીનું જે રજિસ્ટ્રેશન થયું છે એ છેલ્લા 14 વર્ષમાં એપ્રિલ મહિનામાં થયેલા પ્રોપર્ટી....

ઇ-પેપરના નવા શુલ્ક