મુંબઈ, તા. 30 : મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ દ્વારા 21મી જૂને યોજવામાં આવનારી `ટીચર એલિજીબિલિટી ટેસ્ટ'-ટીઈટી (શિક્ષક પાત્રતા પરીક્ષા) માટે છ લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. નવેમ્બરની સરખામણીમાં જૂનની પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન આશરે 1.25 લાખ જેટલું વધ્યું છે. ટીઈટીનું ટાઈમટેબલ જાહેર થયા બાદ....