• શુક્રવાર, 01 મે, 2026

અૉરેંજ અને પર્પલ કૅપ પર સનરાઇઝર્સના ખેલાડીઓનો દબદબો

મુંબઇ, તા.30: આઇપીએલ સીઝનમાં સૌથી વધુ રન અને સૌથી વધુ વિકેટ માટેના ઓરેન્જ અને પર્પલ કેપ પર સનરાઈઝર્સના ખેલાડીઓએ કબજો જમાવ્યો છે. બુધવારે રાત્રે રમાયેલા હાઇ સ્કોરીંગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે 244 રનનો ટાર્ગેટ ચેઝ કરી મુંબઈ ઇન્ડિયન્સને હાર આપી હતી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના આક્રમક....

ઇ-પેપરના નવા શુલ્ક