નવી દિલ્હી, તા. 30 : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક નિવેદનમાં કહ્યું હતું કે, કર્ણાટકમાં વર્તમાન સમયે મુખ્યમંત્રી પદ ઉપર કોઈ બદલાવ થઈ રહ્યો નથી અને રાજ્યમાં નેતૃત્વનો મુદ્દો ટૂંક સમયમાં ઉકેલી લેવામાં આવશે. આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે સત્તારૂઢ પાર્ટીમાં પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી બાદ નેતૃત્વ....