• શુક્રવાર, 01 મે, 2026

એચયુએલનો નફો 21 ટકા વધી રૂા.2994 કરોડ થયો

ક્ષપ્રતિ શૅર રૂા.22નું અંતિમ ડિવિડંડ જાહેર 

મુંબઈ, તા.30 (એજન્સીસ) : એફએમસીજી ક્ષેત્રની અગ્રણી કંપની હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ)નો માર્ચ ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 21 ટકા વધીને રૂા.2994 કરોડનો થયો હતો જે ગત વર્ષે સમાન ગાળામાં રૂા.2475 કરોડનો થયો હતો. કંપની બોર્ડે આ સાથે પ્રતિ શેર રૂા.22નું ડિવિડંડ આપવાની.....

ઇ-પેપરના નવા શુલ્ક