નેપાળી ઍરલાઇન્સે કાશ્મીરને પાકિસ્તાનનો ભાગ દેખાડયો
કાઠમાંડુ, તા. 30 : નેપાળની રાષ્ટ્રીય એરલાઇન કંપની નેપાળ એરલાઇન્સની અકે મોટી ચૂકનાં કારણે વિવાદ થયો હતો. એરલાઇને પોતાની એક પોસ્ટમાં ભારતના અભિન્ન અંગ એવા પૂરા કાશ્મીરને પાકિસ્તાનનો હિસ્સો બતાવી દીધું હતું. આ વિવાદાસ્પદ નક્શો સામે આવતા જ સોશિયલ મીડિયા ઉપર ભારતીયોનો આક્રોશ બહાર આવ્યો....