• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

અદાણી પાવરનો ચોખ્ખો નફો બાવન ટકા ઊછળી રૂા. 4017 કરોડ થયો

મુંબઈ, તા. 29 (એજન્સીસ) : અદાણી પાવરનો માર્ચ ત્રિમાસિક ગાળામાં એકત્રિત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે બાવન ટકા વધીને રૂા. 4017 કરોડનો થયો હતો. ગત વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂા.2637 કરોડનો એકત્રિત.......