• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

ગૌરીના આવતાં પૂર્ણતાની અનુભૂતિ થઈઃ આમિર ખાન

બૉલીવૂડ અ ભિનેતા આમિર ખાનના પુત્ર જુનેદની ફિલ્મ એક દિન હવે રજૂ થવાની છે. આ ફિલ્મના ક્રીનીંગમાં આમિર હાજર હતો. તે દીકરાની ફિલ્મ જોઈને ભાવુક થયો હતો તથા તેણે ક્રીનીંગ બાદ મંચ પર ગીત પણ......