પાંચ રાજ્યની ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભાજપ માટે ખુશખબર
આસામ, પુડ્ડુચેરીમાં ભાજપ, તામિલનાડુમાં ડીએમકેનું
પુનરાગમન
કેરલમમાં રસાકસી, ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની
નવી દિલ્હી, તા.29 : પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે આજે પશ્ચિમ બંગાળમાં મતદાનનો બીજો તબક્કો પૂર્ણ થવા સાથે જ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી અને જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય તેવા એક્ઝિટ......