• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

આરોપી જુબેરે બૈઅતના સોગંદ લીધા હતા, આઇએસના સંપર્કમાં હતો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ તા. 29 : મીરારોડમાં સુરક્ષા ગાર્ડ ઉપર ચાકુથી હુમલો કરનાર જૈબ જુબેર અંસારીની ઉલટતપાસ કરી રહેલા પોલિસ સુત્રોને સનસનીખેજ માહિતીઓ મળી રહી છે. હુમલો કરતા પહેલા આરોપીએ....