• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

ચોમાસામાં પાણીનો ભરાવો રોકવા 547 પંપ તૈયાર

મુંબઈ, તા. 29 : ગયા વર્ષે મુંબઈમાં મે મહિનામાં જ ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવાથી આ વર્ષે પાલિકા કોઈ કચાસ રાખવા માગતી નથી અને તેને બધા ડિવોટરિંગ પંપોને એકત્રિત કરવાનો અને મે મહિનાના પહેલા પખવાડિયા.....