• બુધવાર, 29 એપ્રિલ, 2026

સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં ધનુષ

બૉલીવૂડના સફળ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ હમ દિલ દે ચૂકે સનમથી લઈને પદ્માવત સહિત એક એકથી ચડિયાતી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. સંજય દિગ્દર્શિત ફિલ્મો મોટે ભાગે બૉક્સ અૉફિસ પર સફળ રહી છે. હિન્દી સિનેમાના સ્ટાર કલાકારો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ